EDનો આરોપ- કેજરીવાલ જાણીજોઈને કેરી અને મીઠાઈ ખાઈ રહ્યા છે: કોર્ટે ડાયટ ચાર્ટ માગ્યો; તિહાર જેલના અધિકારીઓ આજે રિપોર્ટ આપશે
નવી દિલ્હી2 મિનિટ પેહલાકૉપી લિંકગુરુવારે, 18 એપ્રિલના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર જેલમાં જાણીજોઈને ...