યૌનશોષણ કેસમાં આરોપી બ્રિજભૂષણની અરજી ફગાવાઈ: સાંસદે પુનઃતપાસની માગ કરી હતી, દિલ્હી કોર્ટ 7 મેએ આરોપો ઘડશે; ટિકિટ પર જોખમ
ગોંડા3 કલાક પેહલાકૉપી લિંકદિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહની અરજી ફગાવી દીધી ...