ઈરાન સાથે વેપાર કરતી 3 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ: અમેરિકાએ કહ્યું- ઈરાન તેમના દ્વારા રશિયાને ડ્રોન આપી રહ્યું છે; ગેરકાયદે વેપારમાં પણ સામેલ
14 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાએ ત્રણ ભારતીય કંપનીઓને ઈરાન સાથે વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કંપનીઓ ...