વિકી કૌશલ રેત માફિયાઓના મારથી બચી ગયો હતો: આ ઘટના ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના શૂટિંગ દરમિયાન બની હતી, 500 લોકોએ તેને ઘેરી લીધો હતો
1 કલાક પેહલાકૉપી લિંકવિકી કૌશલે ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ફિલ્મમાં દર્શાવેલ તમામ ગેરકાયદેસર રેતી ...