અક્ષય કુમાર તમિલ સિનેમામાં ડેબ્યૂ કરી રહ્યો છે: વિષ્ણુ માંચૂ પ્રભાસ અને મોહનલાલ સાથે સ્ક્રીન શેર કરશે, ફિલ્મ 2024માં રિલીઝ થઈ શકે છે
10 મિનિટ પેહલાકૉપી લિંકઅક્ષય કુમાર તમિલ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે ફિલ્મ 'કનપ્પા'થી ટોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યો ...