- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- A 16 year old Minor Went For A Bike Ride With His Friends And Met With An Accident, The Police Registered A Case Against The Minor’s Father And Arrested Him.
અમદાવાદ20 મિનિટ પેહલા
- કૉપી લિંક
16 વર્ષીય સગીર તેના પિતાનું બાઈક લઈને બે મિત્રો સાથે ફરવા માટે નીકળ્યો હતો ત્યારે વસ્ત્રાલ ઉત્સવ ફ્લેટ પાસે એક ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. જેથી, ટુ-વ્હીલર પર સવાર દંપતી અને તેમના બે દીકરાઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જે મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે સગીરને ટુ-વ્હીલર આપનાર તેના પિતા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
ફરાર બાઈકચાલક સામે ફરિયાદ નોંધાવી વસ્ત્રાલમાં રહેતા 42