મોરબી3 મિનિટ પેહલા
- કૉપી લિંક
મોરબીની પી. જી. પટેલ કોલેજમાં અભ્યાસ કરતા ખુશાલી ચાવડા કે જેઓના આજે લગ્ન હતા અને સાથે સાથે એમ. કોમ. સેમ – 4ની પરિક્ષા પણ હતી. ત્યારે આવી સ્થિતિ વચ્ચે તેઓ પાનેતર પહેરીને પરિક્ષા દેવા પહોંચ્યા હતા અને તમામ લોકોની આંખો ચોંકી ઉઠી હતી.
મોરબીની પી. જી. પટેલ કોલેજમાં અભ્યાસ કરતા ખુશાલી ચાવડા કે