સુરતઅમુક પળો પેહલા
- કૉપી લિંક
રાજ્ય પરિવહન નિગમનું સારથી સર્વર ખોટાઈ જતાં છેલ્લા 13 દિવસથી બંધ પડેલા લાઇસન્સ માટેના ટ્રેકનો ગુરુવારથી ફરી આરંભ થયો હતો. લાંબા સમય બાદ સર્વરની ટેકનિકલ ખામીઓ દૂર થઈ જતાં સુરત સહિત સમગ્ર રાજ્યમાં લાઇસન્સના ટેસ્ટ ટ્રેકની પણ ફરી શરૂઆત થઈ હતી.
બપોરથી સર્વર ટ્રેકનો આરંભ થતાં જ આગામી પખવાડિયા સુધીના