વલસાડ26 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી આવતા દેશમાં રાજકીય માહોલ જામી રહ્યો છે. રાજકીય નેતાઓ ઠેર-ઠેર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને મોટા મોટા વાયદાઓ કરી રહ્યા છે. આ વચ્ચે આજે આપણે વાત કરીશું રાજ્ય અને કેન્દ્ર વચ્ચે વસેલા એક ગામની કરૂણતા વિશેની.
મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા કપરાડા તાલુકાના નગર