સુરત4 કલાક પેહલા
- કૉપી લિંક
ટેકસ્ટાઈલ અને ડાયમંડ સીટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે ત્યારે સુરતમાંથી વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે. પટેલ સમાજના કિકાણી પરિવાર દ્વારા 28 વર્ષીય મહિલાના અંગોનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાને જુડવા બાળકો છે.
28 વર્ષીય પીનલબેન પરિવાર સાથે રહેતા હતા મૂળ અમરેલી