58 મિનિટ પેહલા
- કૉપી લિંક
બન્ને ટીમની પ્લેઇંગ-11
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): શ્રેયસ અય્યર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, દુષ્મંથા ચમીરા, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: સુયશ શર્મા, અનુકુલ રોય, મનીષ પાંડે, વૈભવ અરોરા, રહેમાનુલ્લા ગુરબાઝ.
પંજાબ કિંગ્સ (PBKS): સેમ કરન (કેપ્ટન). જોની બેયરસ્ટો, રિલી રોસોયુ, જીતેશ શર્મા(વિકેટકીપર), શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર અને અર્શદીપ સિંહ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: પ્રભસિમરન સિંહ, ઋષિ ધવન, વિદ્વથ કાવેરપ્પા, શિવમ સિંહ અને પ્રિન્સ ચૌધરી.