ફરાહની ડિલિવરી સમયે શાહરુખ મળવા ગયો હતો: હોસ્પિટલ પહોંચતા જ અફરા-તફરી મચી જવા પામી; દર્દીઓ ડ્રિપ લઈને એક ઝલક જોવા માટે દોટ મૂકી
5 મિનિટ પેહલાકૉપી લિંકફિલ્મ મેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાનની ડિલિવરી દરમિયાન કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન તેને મળવા આવ્યો ...