મુંબઈ એશિયાના અબજોપતિઓનું પાટનગર બન્યું: અહીં એક જ વર્ષમાં 26 અબજોપતિની સંપત્તિ 47% વધી; ચીનના બીજિંગને પાછળ છોડ્યું
મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકભારતની આર્થિક રાજધાની મુંબઈ એશિયાની અબજોપતિની રાજધાની બની ગઈ છે. મુંબઈએ પહેલીવાર ચીનની રાજધાની બીજિંગને પછાડીને આ ...