Tag: Gautam Adani

ગૌતમ અદાણીએ તેમની પૌત્રી સાથેની તસવીર શેર કરી: કહ્યું- આ આંખની ચમક આગળ દુનિયાની તમામ સંપત્તિ ઝાંખી

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકઅદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તસવીર શેર કરી છે. ...

અદાણી પરિવારે અંબુજા સિમેન્ટમાં ₹6,661 કરોડનું રોકાણ કર્યું: કંપનીમાં તેમનો હિસ્સો 3.6% વધીને 66.7% થયો, શેર 2%થી વધુ વધ્યો

નવી દિલ્હી31 મિનિટ પેહલાકૉપી લિંકઅબજોપતિ ગૌતમ અદાણીના પરિવારે અંબુજા સિમેન્ટમાં રૂ. 6,661 કરોડનું રોકાણ કર્યું છે, સિમેન્ટ બનાવતી કંપનીમાં તેમનો ...

અદાણી પોર્ટ્સે વધુ એક પોર્ટ ખરીદ્યું: 3080 કરોડ રુપિયામાં ડીલ કરી, કંપનીનું આ 14મું પોર્ટ હશે

નવી દિલ્હી9 મિનિટ પેહલાકૉપી લિંકગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સે વધુ એક પોર્ટ ખરીદ્યું છે. એક્સચેન્જ પર જાહેર કરવામાં આવેલી માહિતીમાં, ...

મુંબઈ એશિયાના અબજોપતિઓનું પાટનગર બન્યું: અહીં એક જ વર્ષમાં 26 અબજોપતિની સંપત્તિ 47% વધી; ચીનના બીજિંગને પાછળ છોડ્યું

મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકભારતની આર્થિક રાજધાની મુંબઈ એશિયાની અબજોપતિની રાજધાની બની ગઈ છે. મુંબઈએ પહેલીવાર ચીનની રાજધાની બીજિંગને પછાડીને આ ...

અદાણીની ફરીથી 100 બિલિયન ડૉલર ક્લબમાં એન્ટ્રી: બિલિયનર્સની લિસ્ટમાં 12મા સ્થાને પહોંચ્યા, મુકેશ અંબાણી દુનિયાના 11મા સૌથી અમીર વ્યક્તિ

મુંબઈ1 કલાક પેહલાકૉપી લિંકગૌતમ અદાણી ફરી એકવાર 100 બિલિયન ડોલરથી વધુની નેટવર્થ ધરાવતા લોકોના ક્લબમાં જોડાયા છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?