સિંઘાનિયાએ કહ્યું- મારી પર્સનલ લાઈફને બિઝનેસ સાથે કોઈ લેવાદેવા નથી: મારું અંગત જીવન મારું છે; ₹10,000 કરોડનું રેમન્ડ ગ્રુપ ઝડપથી આગળ વધી રહ્યું છે
નવી દિલ્હી26 મિનિટ પેહલાકૉપી લિંકગૌતમ સિંઘાનિયાએ 13 નવેમ્બરે પોતાની પત્નીથી અલગ થવાની જાહેરાત કરી હતી. (ફાઇલ ફોટો)ગારમેન્ટ્સ અને એપેરલ કંપની ...