238 વખત ચૂંટણી લડ્યા, દરેક વખતે હાર્યા: કે. પદ્મરાજનનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ; નરસિમ્હા-અટલ સામે પણ લડ્યા
ચેન્નાઈ2 કલાક પેહલાકૉપી લિંકથોડા દિવસોમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તમિલનાડુના પદ્મરાજન પણ ચૂંટણી લડવાના છે. પદ્મરાજને તેમના ...