વિઝડન ટોપ-5 ક્રિકેટર્સ ઑફ ધ યરમાં ત્રણ ઓસ્ટ્રેલિયન: કમિન્સ વિશ્વના લીડિંગ ક્રિકેટર, હેડે વિઝડન ટ્રોફી જીતી
સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલાકૉપી લિંકવિઝડન ક્રિકેટર્સ અલ્માનેક 2024એ વર્ષના ટોપ-5 ક્રિકેટર્સની યાદી બહાર પાડી છે. વર્ષના ટોપ-5 ક્રિકેટરોમાં મિચેલ સ્ટાર્ક, ...