સુરત23 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ચંદુ લાઠીયા ગોડાદરાના કરિયાણા વેપારીને જથ્થો આપવા જતો હતો
ગોડાદરાની મંગલ પાંડે હોલની બાજુમાં સ્પેશ્યિલ ઓપરેશન ગૃપે એક ટેમ્પો અટકાવી તેમાંથી આયુર્વેદિક દવાની આડમાં નશાની ગોળીઓ સપ્લાય કરતા ટેમ્પો ચાલકને સોમવારે સાંજે પકડી પાડ્યો છે. ટેમ્પોમાંથી નશાકારક ગોળી નંગ-66560 રૂ. 6.65 લાખની એસઓજીએ કબજે કરી છે.
ખાસ કરીને આ નશાકારક ગોળીઓ લિંબાયત, પાંડેસરા, ઉધના અને