તાપી (વ્યારા)અમુક પળો પેહલા
- કૉપી લિંક
તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી તા. 07 મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે અનેકવિધ સ્વીપ પ્રવૃત્તિઓ હાથ ધરીને આમ જનતામાં મતદાનના મહત્વ વિશે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. જિલ્લામાં વેપારી વર્ગો અને યુવાનો ચૂંટણીના આ પર્વને સફળ બનાવવા માટે લોકોને જાગૃત કરી રહ્યાં છે.
આગામી તા. 7મી મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 યોજાનાર