- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Son in law Living In Ahmedabad Came To Vadodara Due To A Quarrel With His Wife, Mother in law Was Punched In The Face And Beaten, The Mobile Phone Was Also Thrown Into The Water.
વડોદરા3 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરામાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધ સાસુને અમદાવાદમાં રહેતા તેના જમાઇએ મોઢે ડુચો દઈને માર માર્યો હતો. આ અંગે વડોદરાના કુસુમબેન પ્રમોદરાય ત્રિવેદી (રહે. સરગમ એપાર્ટમેન્ટ, કારેલીબાગ, વડોદરા)એ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, તેમના પતિનું મૃત્યુ થયું છે અને તેમની દીકરીના લગ્ન અમદાવાદમાં કર્યા છે, જ્યાં તેમની દીકરી અને જમાઈ વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી ઝગડા થાય છે. જેથી બપોરના સમયે તેઓ ઘરમાં હતા, ત્યારે તેમના જમાઈ રાજેશ ત્રિવેદી(રહે. ગણેશ એપાર્ટમેન્ટ, નારાયણપુરા, સોલા રોડ, અમદાવાદ) આવ્યા હતા. જેથી તેઓએ તેમની દીકરીને ફોન કરી જમાઈ ઘરે કેમ આવ્યા તે પૂછવા વાત કરી હતી. ત્યારબાદ જમાઈ માટે પાણી લેવા તેઓ રસોડામાં ગયા હતા.
જમાઈએ સાસુને ધક્કો માર્યો આ દરમિયાન જમાઇએ ઘરનો દરવાજો બંધ