પંચમહાલ (ગોધરા)13 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગોધરા-વડોદરા હાઇવે ઉપર MP રાજસ્થાનથી આવતી ખાનગી બસોના ચાલકો મજૂરી અર્થે જતા લોકોને પોતાનો જીવ જોખમમાં મૂકાવી જાણે મોતની મુસાફરી કરાવી રહ્યા છે. ગોધરા શહેર અને બાયપાસ રોડ પર આવા દૃશ્યો જાણે હવે સામાન્ય થઈ રહ્યા છે. આવી જોખમી મુસાફરી થતી હોવા છતાં પોલીસ તંત્રને આ કેમ નજરે આવતુ નથી. બીજુ કે હાલમાં લોકસભાની ચૂંટણીને લઈ વિવિધ જગ્યાઓ પર ચેકપોસ્ટ પણ ઉભા કરવામા આવ્યા છે. ત્યારે પોલીસને આ આંખે આવતું નહીં હોય તે પણ એક સવાલ છે. જો આ રીતની જોખમી મુસાફરીથી કોઈ અઘટીત ઘટના બને તો જવાબદાર કોણ તેવા સવાલો પણ થઈ રહ્યા છે.
પંચમહાલ જિલ્લાને અડીને દાહોદ જિલ્લો આવેલો છે અને ત્યાંથી