40 મિનિટ પેહલા
- કૉપી લિંક
બધાના જીવ ઊંચા કરી દે તેવી હલચલ પૃથ્વીના પેટાળમાં શરૂ થઈ છે. 2024નું વર્ષ હજી અડધું પણ પૂરું થયું નથી ત્યાં વિશ્વમાં સાત જેટલા મોટા ભૂંકપ આવી ચૂક્યા છે. આ નિશાની સારી નથી. વાત ગંભીર છે. કારણ કે એક્સપર્ટ કહી રહ્યા છે કે, હિમાલયન રેન્જમાં 8.5ની તીવ્રતાના મોટા ભૂકંપની આ એલાર્મિગ બેલ છે.
નમસ્કાર,
છેલ્લા અઠવાડિયામાં કેલિફોર્નિયાથી કાશ્મીર સુધી ધરતી ધ્રૂજી