ADVERTISEMENT

Business

Business News

Get real time update about this post category directly on your device, subscribe now.

અમેરિકા, યુરોપ મેન્યુફેક્ચરિંગ તરફ પાછા ફર્યા: મેન્યુ.માં ચીનની મોનોપોલી તોડવા ટોચના દેશો અગ્રેસર

મુંબઇ10 મિનિટ પેહલાકૉપી લિંકયુરોપ અને અમેરિકા ફરી એકવાર મેન્યુફેક્ચરિંગ તરફ પાછા ફરી રહ્યા છે. આ વ્યૂહરચના એટલી આક્રમક છે કે...

Read more

સોનું 71,841 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું: ચાંદી 80,576 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી, કેરેટના હિસાબે જુઓ સોનાની કિંમત

નવી દિલ્હી9 મિનિટ પેહલાકૉપી લિંકઆજે એટલે કે 25મી એપ્રિલે સોના અને ચાંદીના ભાવમાં થોડો ફેરફાર થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ...

Read more

કોટક મહિન્દ્રા બેંકના શેર 10% તૂટ્યા: શેરબજારમાં સામાન્ય ઘટાડો, સેન્સેક્સ 73,800ના સ્તરે ટ્રેડિંગ

મુંબઈ1 કલાક પેહલાકૉપી લિંકશેરબજારમાં આજે એટલે કે 25મી એપ્રિલે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 50 અંકોના ઘટાડા...

Read more

ડન અને બ્રેડ સ્ટ્રીટ રિપોર્ટ: મિડલ ઇસ્ટમાં તણાવમાં વધારાથી રેપોરેટમાં ઘટાડાની શક્યતા નહિવત્

મુંબઇ32 મિનિટ પેહલાકૉપી લિંકઇકોનોમી ઓબ્ઝર્વર રિપોર્ટ ડન એન્ડ બ્રેડસ્ટ્રીટના મુખ્ય આર્થિક સૂચકાંકો પરનો ચિતાર તેમજ તાજેતરના આર્થિક ટ્રેન્ડ અંગેની સમજ...

Read more

ઠગાઇ પર લગામ લાગશે: ફ્રોડ રોકવા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનવાળા ઓટીપીનું એલર્ટ તત્કાળ મોકલી દેવાશે

નવી દિલ્હી5 કલાક પેહલાકૉપી લિંકઑનલાઇન લેવડદેવડ દરમિયાન સાઇબર ગુનેગારો દ્વારા છેતરપિંડીથી ઓટીપી હાંસલ કરીને ઠગાઇ કરવાના કિસ્સાઓ પર હવે રોક...

Read more

ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-ભારતીય શેરબજારમાં સુધારા તરફી આગેકૂચ: સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં અવિરત ખરીદી

34 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટકૉપી લિંકઆજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકન શેરબજારોમાં તેજી સાથે...

Read more

કોટક મહિન્દ્રા બેંક નવા ક્રેડિટ કાર્ડ જારી કરી શકશે નહીં: ઓનલાઈન ખાતા ખોલવા પર પણ પ્રતિબંધ, બેંક ખામીઓ સુધારી રહી ન હતી

મુંબઈ49 મિનિટ પેહલાકૉપી લિંકરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે કોટક મહિન્દ્રા બેંકને તાત્કાલિક અસરથી નવા ક્રેડિટ કાર્ડ જારી કરવાનું બંધ કરવાનો...

Read more
Page 1 of 94 1 2 94

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?