ADVERTISEMENT

Sports

Sports News

Get real time update about this post category directly on your device, subscribe now.

સંજુ સેમસને બાઈસેપ્સ બતાવ્યા: કેશવ મહારાજ જ્યારે પણ સ્ટ્રાઇક પર આવ્યો, ત્યારે મેદાન પર ‘રામ સિયા રામ…’ ગીત વાગ્યું; મેચ મોમેન્ટ્સ

સ્પોર્ટ્સ ડેસ્ક32 મિનિટ પેહલાકૉપી લિંકભારતે વનડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં દક્ષિણ આફ્રિકાને 78 રને હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયાએ...

Read more

IND Vs SA વચ્ચે સિરીઝ ડિસાઇડર મેચ: આફ્રિકન ટીમે ટૉસ જીતીને બોલિંગ લીધી; ડેબ્યુટન્ટ પાટીદારે ચોગ્ગા સાથે શરૂઆત કરી

સ્પોર્ટ્સ ડેસ્ક11 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ ગુરુવારે પાર્લના બોલેન્ડ પાર્ક સ્ટેડિયમમાં...

Read more

10 IPL ટીમની સ્ટ્રેન્થ-વિકનેસ: મુંબઈ-ગુજરાતની પ્લેઈંગ-11 પરફેક્ટ, CSK-SRHની ખરીદી લાજવાબ; બેંગલુરુ-લખનઉની બોલિંગ નબળી

સ્પોર્ટ્સ ડેસ્કઅમુક પળો પેહલાકૉપી લિંકઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન માટે તમામ ટીમોની ખરીદી પૂર્ણ થઈ ગઈ છે. મુંબઈ, ગુજરાત,...

Read more

રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર જાહેર, મોહમ્મદ શમીને અર્જુન અવોર્ડ: મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અવોર્ડ બેડમિન્ટન જોડીને મળ્યા; અન્ય 25ને પણ અર્જુન અવોર્ડ એનાયત

સ્પોર્ટ્સ ડેસ્ક27 મિનિટ પેહલાકૉપી લિંકઆ વર્ષે મળનારા ખેલ અવોર્ડ માટે એથ્લેટ્સના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમાં સૌથી મોટો અવોર્ડ...

Read more

IPL ઓક્શનના આ ખેલાડીઓએ સૌને ચોંકાવ્યા: બે T20 ઈન્ટરનેશનલ રમનાર સ્પેન્સર 10 કરોડમાં વેચાયો; અનુભવી સ્ટીવ સ્મિથ અનસોલ્ડ રહ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક37 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનનું મિની ઓક્શન મંગળવારે દુબઈમાં થયું હતું. 10 ટીમે 72 ખેલાડીઓને...

Read more

ઇંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 75 રનથી હરાવ્યું: સોલ્ટની સતત બીજી સદી, 59 બોલમાં 119 રન બનાવ્યા

40 મિનિટ પેહલાકૉપી લિંકફિલ સોલ્ટની સતત બીજી સદીની મદદથી ઇંગ્લેન્ડે ત્રિનિદાદમાં રમાયેલી ચોથી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 75 રનથી હરાવ્યું...

Read more

IPL ઓક્શનમાં વિદેશી પ્લેયર્સની બોલબાલા: 3 કાંગારૂઓ 55 કરોડ લઈ ગયા; 26 બોલર્સ પર 90 કરોડનો વરસાદ, ભારતીયોમાં ઓલરાઉન્ડર ચમક્યા

સ્પોર્ટ્સ ડેસ્ક4 કલાક પેહલાકૉપી લિંકઆ વખતે પણ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઓક્શનમાં રેકોર્ડબ્રેક બોલી લાગી હતી. ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક, પેટ...

Read more

ન્યૂઝીલેન્ડે વન-ડે સિરીઝ કબજે કરી: બીજી વન-ડેમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું; સૌમ્ય સરકાર પ્લેયર ઓફ ધ મેચ

5 કલાક પેહલાકૉપી લિંકનેલ્સનમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની વન-ડે...

Read more
Page 81 of 88 1 80 81 82 88

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?