મલાઇ, માવો, છાશ સહિત 2 હજાર કિલો જથ્થા નાશ: રાજકોટમાં ફુડ વિભાગે વિવિધ પેઢીઓમાંથી ડ્રાયફ્રૂટ શિખંડ, પનીર, અંજીર કાજુ આઇસ્ક્રીમના નમુના લેબોરેટરીમાં મોકલ્યા – Rajkot News
રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે રૈયા રોડ ઉપર આમ્રપાલી અંડરબ્રિજ ઉપરના ભાગે આવેલી ખોડિયાર વિજય ડેરી ફાર્મમાં દરોડા પાડવામાં ...