ADVERTISEMENT

International

International News

Get real time update about this post category directly on your device, subscribe now.

NASAની મોટી સફળતા: 3.10 કરોડ કિમી દૂર અંતરિક્ષ યાનથી પૃથ્વી પર મોકલ્યો બિલાડીનો VIDEO, 101 સેકેન્ડમાં રિસીવ થયો

18 મિનિટ પેહલાકૉપી લિંકનાસાએ સોમવારે પૃથ્વીથી 31 મિલિયન કિલોમીટર દૂર સ્પેસશીપનો અલ્ટ્રા એચડી વીડિયો શેર કર્યો છે. આ પહેલીવાર છે...

Read more

હમાસના વીડિયોમાં બંધકોએ કહ્યું- અમે મરવા નથી માંગતા: અમને અહીંથી બહાર કાઢો; UNSCમાં સીઝફાયર વોટિંગ માટે અમેરિકાને મનાવી રહ્યા છે દેશ

તેલ અવીવ/વોર્સો2 મિનિટ પેહલાકૉપી લિંકહમાસે સોમવારે ત્રણ ઇઝરાયલી બંધકોનો વીડિયો જાહેર કર્યો હતો. ત્રણેય બંધકોની ઉંમર 80 વર્ષની આસપાસ છે....

Read more

ગાઝામાં સીઝફાયર માટે આજે ફરી મતદાન: હમાસના વીડિયોમાં બંધકોએ કહ્યું- અમે ઇઝરાયલના હુમલામાં મરવા નથી માંગતા, અમને આઝાદ કરાવો

તેલ અવીવ/વોર્સો30 મિનિટ પેહલાકૉપી લિંકઆ તસવીર હમાસની કેદમાં ઈઝરાયલના ત્રણ બંધકોની છે, જેનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.​​​​​યુદ્ધમાં સીઝફાયરની માંગ...

Read more

ચીનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ: ગાંસુ-કિંઘાઈ ક્ષેત્રમાં 116 લોકોનાં મોત, 200થી વધુ ઘાયલ; પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

બેઇજિંગ19 મિનિટ પેહલાકૉપી લિંકભૂકંપનું કેન્દ્ર ગાંસુના લિન્સિક્યા શહેરમાં જમીનથી 10 કિમી નીચે હતું.​​​​​​સોમવારે રાત્રે (18 ડિસેમ્બર) ચીનના ઉત્તર-પશ્ચિમમાં ગાંસુ અને...

Read more

પેરેન્ટિંગ: યુવાનો જ્યારે માતા-પિતા બને છેે ત્યારે પરિવારમાં મતભેદ સર્જાય છે, તેને ટાળવા સન્માન આપવું જરૂરી

લંડન25 મિનિટ પેહલાકૉપી લિંકઘણીવાર પરિવારના વડીલો દખલગીરીની સીમા નક્કી નથી કરી શકતાપરિવારમાં પૌત્ર-પૌત્રીઓના આવ્યા બાદ પારિવારિક જીવનમાં ભારે પરિવર્તન આવી...

Read more

હિંસક ગુના: ઈટાલીમાં મહિલા પીએમ હોવા છતાં મહિલાઓ અંગેના અપરાધ વધ્યા

રોમ9 કલાક પેહલાકૉપી લિંક22 વર્ષીય યુવતીની હત્યા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો અને દેખાવોઇટાલીમાં મહિલા વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની હોવા છતાં...

Read more

આતંકનો અંત: પાકિસ્તાનમાં ભારતના 24મા મોસ્ટ વૉન્ટેડને રહેંસી નખાયો

ઇસ્લામાબાદ11 કલાક પેહલાકૉપી લિંકલશ્કરના આતંકવાદી ભોલા ઠાર મરાયોભારતના વધુ એક મોસ્ટ વૉન્ટેડની પાકિસ્તાનમાં હત્યા કરાઈ છે. લશ્કરના આતંકવાદી ભોલા ખાન...

Read more

નેતન્યાહુના મંત્રીની રાજીનામાની ધમકી: રાષ્ટ્રીય સુરક્ષા મંત્રીએ કહ્યું- યુદ્ધ બંધ ન થવું જોઈએ; સીઆઈએ અને મોસાદની વાતચીત શરૂ

તેલ અવીવ/વોર્સોએક કલાક પેહલાકૉપી લિંકરાજીનામું આપવાની ધમકી આપનાર અતામર ગીવીર ઈઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી છે. (ફાઈલ)ઇઝરાયલ પર યુદ્ધવિરામ માટે દબાણ...

Read more

ચીનમાં મહિલા સિરિયલ કિલરને મોતની સજા: બોયફ્રેન્ડ સાથે મળીને 7 લોકોની હત્યા કરી, પોલીસે 20 વર્ષ પછી તેની ધરપકડ કરી

બેઇજિંગ40 મિનિટ પેહલાકૉપી લિંકમહિલા સીરિયલ કિલર લાઓ રોંગઝીને સોમવારે ચીનમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. તે સ્પષ્ટ નથી કે તેને...

Read more
Page 108 of 116 1 107 108 109 116

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?